હે ભગવાન,આ દેશ નું શું થશે?કોઈક તો કૈંક તો બોલો. નટુભાઈ લગેરહો સુરત
Sunday, July 14, 2013
Monday, February 14, 2011
હે ભગવાન,આ દેશ નું શું થશે?કોઈક તો કૈંક તો બોલો.

નટુભાઈ લગેરહો સુરત 09228484459
ભ્રષ્ટાચાર,અવ્યવસ્થા,જાહેર નાણા ના ભરપુર દુરુપયોગ ,છેવાડા વર્ગો નું શોષણ ,મોટી મોટી વાતો,લાંબા આયોજનો,ખોટા સ્લોગનો .....
કોને કહેવું,શું કહેવું?કેવી રીતે કહેવું? આઝાદી ના ફળ તો બધા ને ના મળ્યા પણ તેના દુસ્પરિનામો ફક્ત ગરીબો ને ભોગવવા પડે છે.
સમાચારો કોઈ પણ પેપર કે ટીવી ચેનલ જોવો બસ ઉપર ની વાતો ના બધાજ પુરાવા જાહેર.કાયદા બહુજ,પાલન ના નામે મીંડું.
રાજ્કાર્નીયો,ઉદ્ઘ્યોગ્પતીયો,અધિકારીયો એ દેશ ની હાલત આ કરી ફક્ત બહુમતી ના નામે.બહુમતી ખરીદી શકાય,બનાવી શકાય.
આ દેશ કોના રવાડે ચડ્યો છે.કોઇજ નેતા,અધિકારી પ્રમાણિક હોવા નું કોઇજ પ્રમાણપત્ર નહિ.
ગાંધી હોય કે સરદાર,આંબેડકર હોય કે કાર્લ માર્ક્સ વાતો ના વાળા દેખાય ચારેકોર .
સિદ્ધાંતો ના અંત ના ઉદાહરણો.ફક્ત પ્રચાર ના માધ્યમો થી મન માનવી લેવાય
કોના હાથ માં સત્તા છે? સવાલ લાખ રૂપિયા નો અને એકજ જવાબ મૂડીવાદ.
બેકારી વધી રહી છે.મોગ્વારી વધે છે ગુનાખોરી વધે છે,અરાજકતા વધે છે ને તમાશો જોઈએ છીએ છે બધા.
કોઇજ રોકી શકે તેમ નથી આ પ્રવાહ ને.જુના બધાજ શાસ્ત્રો ને ધોઈ પીવાય છે.ગાંધી ચાલે તેમ નથી,કાર્લ માર્ક્સ પોસાય તેમ નથી.
આજ ના પ્રશ્ને આજ ના સોલુસન જોઈએ છે.બધા જ મુજવણ માં છે.વાદ,પંથ,જૂથ,ટોળા બળાત્કાર કરે છે સમાજ નો ખુલેહામ.
વાસ્તવિકતા ની ચર્ચા બહુજ થઇ છે.ફક્ત કાયદા બનાવે રાખવાના ,વેરા વધારવાના ,સરકારી સંપતિ વેચી ખાવાની.કુદરતી સંસાધનો ની કોઇજ પરવાહ નહિ દેશ વેચવા બેઠા છે બધ ભેગા મળી.કયી કોર્ટ ન્યાય કરશે.અહી તો કોર્ટ કે સંષદ બધાજ છેલી પાટલી બેઠા છે.લોક મત,બહુ મત ના નામે કાયદા ની જ વાતો કરી આડંબરો બહુજ થયા છે.મીડિયા મધ્યસ્થી બન્યું છે આ તમાશા માં.
વિદેશી તાકતો કે મુડીવાદી વલણો નો કે ગુનાખોરી ના હાથા બનતા તમામ તેમના ટૂંકા દર્શનો દેશ ની કે વિશ્વ ની ઘોર ખોદે છે. અંત દેખાતો નથી.
શબ્દો સરી પડે છે.હે ભગવાન,આ દેશ નું શું થશે?કોઈક તો કૈંક તો બોલો.
બધે નિરાશા દેખાય છે ત્યાં કોઈ આગિયો બની ચમકે છે.સૂર્ય ની જરૂર છે ત્યાં આગિયા છે.
આંખો વેચી ચશ્માં ખરીદયા છે આપણે.આપણે દિશા સુન્ય બન્યા છીએ .ટેકનોલોજી એ માનવ ને એક કર્યાં કે દુર કર્યા તે બધાજ જાણે છે.
પ્રદુષણ ,ગ્લોબલ વાર્મિંગ કે ભૂખ મરો બધેજ વિકરાર ચિત્ર છે.ના છુટકે જીવવું પડે છે કારણ મારવાની હિમત રહીજ નથી.
મૂલ્ય ની વાતો જ સસ્તી અને હાથ વગી છે. પાલન કોઈજ થી શક્ય નથી.
અંધકાર વચ્ચે દિલ ની વાત કહી વેદના વહેચું છું.એકાદ કોઈ વાંચે સમજે તો તેને મરો સમજુ છું.ગાંડપણ લઇ કદાચ મરીશ
મારા થી ના કશું થયું નો રંજ લઈ પોતા ને કોષુ શું . ચાલો એકાદ વિચાર વાવીએ બધાના મન માં
આ દુનિયા છે આપણી ,આપણી જવાબદારી છે તેની .જેટલો થાય તેટલો પ્રયત્ન જરૂર કરજો મારા ભાઈ

Subscribe to:
Posts (Atom)